MORBIMORBI CITY / TALUKO

મોરબી મકનસર ગામે પોલીસ હેડકવાર્ટરમાં ચકચારી ખુન કેસના બધા આરોપીઓના મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં નીદોષ છૂટકારો

મોરબી મકનસર ગામે પોલીસ હેડકવાર્ટરમાં ચકચારી ખુન કેસના બધા આરોપીઓના મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં નીદોષ છૂટકારો

હળવદ પોલીસે તા ૨૪૦૦ ૨૦૧૯ના રોજ ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના મરણજનાર આરોપી ચંપાબેનના દીકરાનો મોબાઈલ ચોરી કરેલ હોય જે મોબાઈલ તેની પાસે હોવાનું ફોન કરતા જણ હતા મરણજનારની ઓરડીએ જતા તેની પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ મળી આવતા મરણજનારને કારખાનાની બહાર આવેલ દુકાન પાસે આરોપીઓ બાબુભાઈ તથા ચંપાબેન તથા તેનો દીકરો અજય દ્વારા ગેરકાયદેસર મંડળી રચી મરણજનારને મોબાઈલ કેમ ચોરેલ તેમ કહી પ્લાસ્ટીકના પાઈપ વતી આડેધડ શરીર માર મારી ગંભીર ઈજા પહોંચાડી આરોપી અરવીદભાઈને આરોપી કીશોરભાઈને બોલાવતા ના કીશોર માઈ તેની સાથે અન્ય બે વ્યક્તીઓને લઈ આવી આ મરણજનારને મોટરસાઈકલપર બેસાડી લઈ જતા આ મરણજનારે ચાલુ મોટરસાઈકલમાંથી ઉત્તરી ભાગવા જતા આરોપી ખીમાભાઈએ લાકડી વતી મરણજનાર ને બન્ને પગે માર મારી ઈજા કરી ત્યાથી આરોપી કીશોરભાઈ તથા અન્ય ત્રણ આરોપીઓએ આ મરણજનારને રીતામાં બેસાડી મકનસર ગામ પાસે પોલીસ-કવાટર પાસે આવેલ સીતળામાતાજીના મંદીર પાસે લઈ જઈ આ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી પ્લાસ્ટીકના પાઈપ વતી શરીર આડેધડ માર મારી મરણજનારને ગંભીર ઈજા કરી આરોપીઓએ એકબીજાને ગુનામાં મદદગારી કરી મણજનારનું મોત નીપજાવી ગુનો કરવા બાબતનો ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીઓ પોલીસમેન તથા જી.આર.ડી જવાન તથા ખીમાભાઈ જેરામભાઈ કુણપરા, અરવીંદ જેસીંગભાઈ ઉડેચા, ચંપાબેન દીનેશભાઈ રીબડીયા, નવઘણ કાળભાઈ રીબડીયા, બાબ ઝીણા રીબડીયા, ધીર કુકાભાઈ રીબડીયા, બેચર કુટા રીબડીયાનાઓની ધરપકડ કરી આરોપીઓ વીધ્ધ ખાઈ.પી.સી. કલમ ૩૦૨, ૧૪૩, ૧૪૭,૧૪૯, વીગેરે તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરેલી. ના અંગેનો કેશ અંગેના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં રારૂ થયેલો ઉપરોકત આરોપીઓ માંથી આરોપી નં. ૭ થી ૧૩ વતી મૌરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાળીવા રોકાયેલ

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તયા ડોકટર તથા તપાસ કરનાર અઘીકારી શ્રી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવા અંતે આરોપીઓના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે, આ કામે ફરીયાદ પણ ફરીયાદથી વીરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી થયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપતના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ફરીયાદી પક્ષે પોતાનો કેસ શંકા રહીત પુરવાર કરવો જોઈએ જે કરી શકેલ નથી. તેમજ સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વીવીધ ચકાદાઓ રજ કરી દલીલ કરેલ કે જયા સુધી આરોપીઓ વીરૂધ્ધનો કેસ શંકા રહીત પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીને સજા ન કરી શકાય. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીદોષ ઠરાવી છોડી મકવાનો હુકમ કરેલ.

આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અંગેચાણીયા, વાન એડવોકેટ શ્રી જીતેન ડી.અગેચાણીયા, જે. ડી. સોલંકી, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, રવિ ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલ હતા.

[wptube id="1252022"]
Back to top button