GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી નજીક આવેલ ધોડાધ્રોઈ ડેમ ૧૦૦ % ભરાયો,૧૦ ગામોને એલર્ટ કર્યા

MORBI મોરબી નજીક આવેલ ધોડાધ્રોઈ ડેમ ૧૦૦ % ભરાયો,૧૦ ગામોને એલર્ટ કર્યા
મોરબી તાલુકાના ઝીકીયારી ગામ નજીક આવલ ધોડાધ્રોઈ સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબનું ૧૦૦ %પાણી ભરાઈ ગયું છે તે ઉપરાંત પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઇ છે જેથી સિંચાઈ યોજનામાં હેઠવાસમાં આવતા ગામોને તકેદારીના પગલા લેવા અને નદીના પટમાં અવરજવર નહિ કરવા સુચના આપવામાં આવી છે

મોરબી તાલુકાના ઝીકીયારી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર (મચ્છુ), રાપર, જયારે માળિયા તાલુકાના માણાબા, સુલતાનપુર અને ચીખલી એમ કુલ ૧૦ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે
[wptube id="1252022"]








