MORBIMORBI CITY / TALUKO

મોરબી દલસાણીયા પરીવારનું ગૌરવ

મોરબી દલસાણીયા પરીવારનું ગૌરવ

મૂળ જેપુર ના વતની હાલ મોરબીરહેતા અને.સભારાવાડી પ્રા શાળા ના શિક્ષક વિજયભાઈ મગનભાઈ દલસાણીયા ની પુત્રી દલસાણીયા હેત્વી વિજયભાઈ એ SSC ‌બોર્ડ ૨૦૨૩ માં લેવાયેલ પરિક્ષામાં પી.આર. ૯૯.૭૯ સાથે A૧ ગ્રેડ મેળવી શાળા તેમજ દલસાણીયા પરીવાર નું ગૌરવ વધાર્યું છે.શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ પ્રગતિ કરતાં રહે તેવી શુભકામનાઓ સાથે શુભેચ્છા પાઠવી હતી

 

[wptube id="1252022"]
Back to top button