MORBI: મોરબીમાં “ચલો બુદ્ધ કી ઔર” વૈશાખી બુદ્ધ પૂર્ણિમા મહોત્સવ ઉજવાશે
વિશ્વમાં શાંતિના પ્રતિક અને માનવગુરુ તેમજ બૌદ્ધ ધર્મના સર્જક તથાગત ગૌતમ બુદ્ધની ૨૫૬૮ મી ત્રિગુણી બુદ્ધ પૂર્ણિમાની મોરબી ખાતે ઉજવણી કરવામાં આવશે જે નિમિતે ચલો બુદ્ધ કી ઔર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

જે ઉજવણી તા. ૨૩ ને ગુરુવારે સમ્રાટ અશો બૌદ્ધ વિહાર, વિજયનગર મોરબી ૧ ખાતે કરવામાં આવશે જેમાં સાંજે ૬ કલાકે ધમ્મ યાત્રા, સાંજે ૭ કાલકે બુદ્ધ વંદના અને ૮ કલાકે મૈત્રી ભોજન યોજાશે અને રાત્રે ૯ કલાકે ભીમ ગરબાનં આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા સમ્રાટ અશોક બૌદ્ધ વિહાર સમિતિ વિજયનગર મોરબી દ્વારા નિમંત્રણ પાઠવ્યું છે
[wptube id="1252022"]








