
મોરબીના નવલખી રોડ ઉપરથી વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો

મળતી માહિતી અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટમેરી ફાટક નજીકથી મોરબી બી ડિવિઝન પોલીસે આરોપી તરૂણભાઇ ઉર્ફે કિશન અરવીંદભાઇ આંકવીયા ઉવ.૨૫ રહે.વાવડી રોડ સુમતીનાથ સોસાયટી ગ્રીનલેન્ડ પાર્ક શેરી નં.૪ મકાન નં.૮ મોરબી મુળ રહે.હજનાળી તા.જી.મોરબીવાળાને પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની રોયલ ચેલેન્જ ૭૫૦ એમએલની ૨ બોટલ તથા બ્લેન્ડેડ વ્હિસ્કી ૧૮૦ એમએલની ૫ બોટલ કુલ દારૂની ૭ બોટ સાથે ઝડપી લઇ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
[wptube id="1252022"]








