
મોરબી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમ શરૂ
“દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રચિંતક કાર્ય અંતર્ગત હર ઘર તિરંગા”

2022 માં શરૂ કરેલી દેશચિંતક યાત્રા હર ઘર તિરંગા આ વર્ષે પણ હર ઘર તિરંગા અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મેરા દેશ મેરી મિટ્ટી કાર્યક્રમ તારીખ 9 8 2023 થી 30 9 2023 સુધી શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વિવિધ શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે મોરબી ખાતે ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચા દ્વારા તારીખ 13 8 2023 થી 15 8 2023 એમ બે દિવસ સુધી સતત તિરંગાથી મોરબી શહેરમાં તિરંગા વિતરણ કાર્યક્રમ ના જય ગણેશ કર્યા છે ત્યારે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના રાષ્ટ્રીય ચિંતક કાર્યક્રમ ના ભાગરૂપે રાષ્ટ્રીય તિરંગા વિતરણ કાર્યક્રમ ભારતી જનતા પાર્ટી ભાજપના યુવા મોરચા દ્વારા આયોજન કર્યું છે તે તસવીરમાં દ્રશ્યમાન થાય છે









