MORBI:ભારતીય જનતા પાર્ટી, ગુજરાત – સાંસ્કૃતિક સેલ દ્વારા સબ કે રામ ઓન ઈન્સ્ટાગ્રામ ઓનલાઇન સ્પર્ધામાં ગીતમાં હષૅ પંડ્યા ને પ્રમાણપત્ર એનાયત

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત – સાંસ્કૃતિક સેલ દ્વારા સબ કે રામ ઓન ઈન્સ્ટાગ્રામ ઓનલાઇન સ્પર્ધામાં ગીતમાં હષૅ પંડ્યા ને પ્રમાણપત્ર એનાયત
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ, તેમજ ગુજરાત રાજ્ય કે વર્તમાન પ્રમુખ સી.આર પાટીલ સાહેબ, અને ગુજરાત રાજ્યના પ્રખ્યાત મ્યુઝિક ડાયરેક્ટર મનુભાઈ રબારી દ્વારા વિજેતા ઓ ને શુભેચ્છા મેળવી. શ્રી હર્ષ શૈલેષભાઈ પંડયા (મોરબી)
ને ભારતીય જનતા પાર્ટી, ગુજરાત – સાંસ્કૃતિક સેલ દ્વારા જાન્યુઆરી, ૨૦૨૪ માં આયોજિત “સબકે રામ ઓન ઈન્સ્ટાગ્રામ” ઓનલાઈન સ્પર્ધાના ગીત – સંગીત (૧૬ થી ૨૫ વર્ષ) વિભાગમાં તૃતીય વિજેતા પસંદ થવા બદલ આ પ્રમાણપત્ર એનાયત કરવાનું અમને ગૌરવ છે.
ભવિષ્યમાં પણ સાંસ્કૃતિક સેલની પ્રવૃતિઓ સાથે સક્રિય રીતે સંકળાયેલ રહેશો. શુભેચ્છા સહ, જય જય ગરવી ગુજરાત ! જય હિન્દ !શ્રી હર્ષ શૈલેષભાઈ પંડયા (મોરબી) ને ભારતીય જનતા પાર્ટી, ગુજરાત – સાંસ્કૃતિક સેલ દ્વારા જાન્યુઆરી, ૨૦૨૪ માં આયોજિત “સબકે રામ ઓન ઈન્સ્ટાગ્રામ” ઓનલાઈન સ્પર્ધાના ગીત – સંગીત (૧૬ થી ૨૫ વર્ષ) વિભાગમાં તૃતીય વિજેતા પસંદ થવા બદલ આ પ્રમાણપત્ર એનાયત કરવાનું અમને ગૌરવ છે.
ભવિષ્યમાં પણ સાંસ્કૃતિક સેલની પ્રવૃતિઓ સાથે સક્રિય રીતે સંકળાયેલ રહેશો.