
MORBi: મોરબીના સાપર ગામ પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો
મોરબીના સાપર ગામની સીમ પાવડીયારી કેનાલ પાસે દારૂના જથ્થા સાથે સુમિતભાઇ જયેશભાઇ થળોદા ને પોલીસે દ્વારા પકડી લેવામાં આવ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલ રૂ.-120 નો મુદામાલ મળ્યો હતો જે પોલીસે કબ્જે કર્યો હતો.મોરબી તાલુકા પોલીસે તે શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
[wptube id="1252022"]