MORBIMORBI CITY / TALUKO

MORBI સગર્ભા મહિલા ને પતિ તરછોડીને જતા રહેતા આશ્રય અપાવતી મોરબી 181 અભયમ ટીમ

MORBI સગર્ભા મહિલા ને પતિ તરછોડીને જતા રહેતા આશ્રય અપાવતી મોરબી 181 અભયમ ટીમ

તારીખ 21/06/2023 ના રોજ પીડીત મહિલા દ્વારા 181 પર કોલ આવેલ કે પીડીત મહિલા સગર્ભા હોય અને તેમના પતિ મુકી ને જતા રેહલા હોય માટે મદદ ની જરૂર છે.


ત્યાર બાદ તાત્કાલિત 181 મોરબી લોકશન ટીમ ના કાઉન્સિલર પટેલ સેજલબેન તેમજ કોન્સ્ટેબલ રીટાબેન પાયલોટ રાજભાઈ ઘટના સ્થળે પોહચેલ અને તે મહિલા પાસે જઈ સૌ પ્રથમ તેમને પેહલા સાંત્વના આપેલ. ત્યાર બાદ તેમનું કાઉન્સિલિંગ કરેલ જેમા મહિલાએ જણાવેલ કે તેઓ મધ્યપ્રદેશ ના હોય બાર મહિના થી મોરબીમાં અહીંયા કંપની મા કામ કરતા હોય અને કંપનીમાંજ રહેતા હોય. મહિલા સગર્ભાને આઠ મહિના થયેલ હોય મહિલા ના પતિ ત્રણ દિવસ થાય મહિલા ને કહિયા વિના મુકી ને જતા રહેલ હોવા થી મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા મહિલાને લાંબાગાળા ની કાઉન્સિલિંગ તેમજ આશ્રય ની જરૂર હોવા થી મોરબી સખી વન સેન્ટર મા આશ્રય અપાવેલ. મહિલાએ 181 અભયમ ટીમ નો આભાર વ્યક્ત કરેલ.

[wptube id="1252022"]
Back to top button