MORBIMORBI CITY / TALUKO
MORBI પીએમશ્રી તાલુકા શાળા નં. ૨ માં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત. વિદ્યાર્થીઓને ૧૦૮ ની સેવા વિશે માહીતગાર કરવામાં આવ્યા

MORBI પીએમશ્રી તાલુકા શાળા નં. ૨ માં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત. વિદ્યાર્થીઓને ૧૦૮ ની સેવા વિશે માહીતગાર કરવામાં આવ્યા

ગુજરાત રાજ્ય આપતિ વ્યવસ્થાપન મંડળ દ્વારા શાળાઓમાં શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. તે અંતર્ગત પીએમશ્રી તાલુકા શાળા નં. ૨ માં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓને સરકારશ્રી ૧૦૮ ની સેવા વિશે માહીતગાર કરવામાં આવ્યા. ૧૦૮ ની ટીમ દ્વારા તાત્કાલિક સેવા, તેમા રહેલ સાધનોની ઓળખ વગેરે બાબતોથી વિદ્યાર્થોઓને વાકેફ કરવામાં આવ્યા.
[wptube id="1252022"]