GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:શું તમે તમારા બાળકને સુવર્ણ પ્રાશનના નામ પર ફક્ત મધના ટીપા નથી આપી રહ્યા ને???

MORBI:શું તમે તમારા બાળકને સુવર્ણ પ્રાશનના નામ પર ફક્ત મધના ટીપા નથી આપી રહ્યા ને???
બાળકોના ઉત્તમ સ્વાસ્થ્ય અને શ્રેષ્ઠ વિકાસ માટે આયુર્વેદિક ડોકટરોના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રોક્ત વિધિથી બનેલ સુવર્ણપ્રાશન જ પીવડાવો

આજે તા. 25/01/2024 ના દિવસે અતિ પવિત્ર ગુરૂપુષ્યામૃત યોગ
: સ્થળ મહેશ્વરી હોસ્પિટલ રાજા મેડીકલની બાજુમાં, જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ મેઈન રોડ, મોરબી.0 થી 12 વર્ષનાં બાળકને મફતમાં સુવર્ણ પ્રાશનનો લાભ અવશ્ય આપો.*
[wptube id="1252022"]








