GUJARATMORBI

MORBI:શનાળા નજીક એક્ટિવામાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો

MORBI:શનાળા નજીક એક્ટિવામાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો


મોરબી : મોરબી – રાજકોટ હાઇવે ઉપર શનાળા નજીક બાપાસીતારામ હોટલ પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી પંકજસિંહ ભીખુભા ઝાલા, રહે. શકત શનાળા, શક્તિ માના મંદીર પાસે, મોરબી વાળાને એક્ટિવામાં 65 લીટર દેશી દારૂની હેરફેર કરતા ઝડપી લઈ 20 હજારનું એક્ટિવ મોટર સાયકલ તેમજ 1300ની કિંમતનો દારૂ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછતાછમાં દેશી દારૂનો આ જથ્થો કપીલસિંહ ભીખુભા ઝાલા રહે શકત શનાળા અને આરોપી ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા રહે.નીતીનગર શકત શનાળા વાળાને આપવા આવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button