GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:લીલાપર ગામના અનુસૂચિત જાતિના વયો વૃદ્ધ વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો

લીલાપર ગામના અનુસૂચિત જાતિના વયો વૃદ્ધ વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો

મોરબીના લીલાપર ગામના વૃદ્ધ અનુસૂચિત જાતિના વ્યક્તિ અરજણભાઈ પાલાભાઈ રાઠોડ ઉપર હુમલો કરવામાં આવ્યો છે તેઓ દ્વારા આ અગાઉ એક ફરિયાદના આધારે પોલીસ પ્રોટેક્શન માંગેલ પરંતુ પોલીસે પ્રોટેક્શન ન આપતા તેના ઉપર આજે હુમલો થતાં અનુસૂચિત જાતિ સમાજ રોષે ભરાયો છે.
મળતી વિગત મુજબ સામેવાળા રાજકીય વર્ગ ધરાવતા હોવાથી આ કૃત્ય કર્યું છે કોઈપણ પ્રકારના પોલીસના ડર વગર અરજણભાઈ પાલાભાઈ રાઠોડ ને ગંભીર ઇજાઓ પહોંચાડી છે જેવો હાલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે જ્યારે અનુસૂચિત જાતિ સમાજ મોટી સંખ્યામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડેલ છે.

[wptube id="1252022"]








