GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:લાલપર ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આસપાસના વિસ્તારની સફાઈ કરાઈ

લાલપર ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આસપાસના વિસ્તારની સફાઈ કરાઈ
‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબીમાં લાલપર ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આજુબાજુના વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સ્થળોની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. જિલ્લામાં વિવિધ સ્થળોએ કરાઈ રહેલા સફાઈના આયોજનના ભાગરૂપે મોરબીમાં લાલપર ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી.
[wptube id="1252022"]








