GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સેન્ટમેરી ફાટક નજીકથી ઇંગ્લીશદારૂની બોટલ સાથે પરપ્રાંતીય ઝડપાયો

MORBI:મોરબી સેન્ટમેરી ફાટક નજીકથી ઇંગ્લીશદારૂની બોટલ સાથે પરપ્રાંતીય ઝડપાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટમેરી ફાટક નજીકથી પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ રોયલ ચેલેન્જ ફાઇન રીર્ઝવ વ્હીક્સી તથા ઓલ સીઝન ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હીક્સીની એક-એક એમ બે બોટલ સાથે આરોપી સંજયભાઇ ચંદુભાઇ પરેસા ઉવ.૨૩ રહે.મોરબી નવલખી રોડ સેન્ટમેરી ફાટક પાસે મફતીયાપરા મળી આવતા તેની અટક કરી આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
[wptube id="1252022"]








