

વાંકાનેર ગરાસિયા બોર્ડિંગ ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ નું આયોજન રાખેલ જેની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય થી શરૂ કર્યા બાદ મોરબી પ્રાથમિક શિક્ષણ સંઘ મોરબી જિલ્લા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ દેથરિયા, મહામંત્રી શ્રી દિનેશભાઈ હુંબલ, તેમજ જિલ્લા સંઘ ના હોદેદારશ્રી સહ વાંકાનેર પ્રમુખ શ્રી યુવરાજસિંહ વાળા ,મહામંત્રી શ્રી આબિદઅલી કોવડીયા તેમજ વાંકાનેર સંઘ સદસ્ય મિત્રો તેમજ ટંકારા સંઘ મહામંત્રી વિરમભાઇ દેસાઈ સહ સંઘ મિત્રો દ્વારા હાલમાં વાંકાનેર ના રાજવી મહારાણા રાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજી ને રાજ્યસભા ના સાંસદ તરીકે પસંદગી થવા બદલ અને વાંકાનેર નું ગૌરવ વધારવા બદલ આ તકે તેમનું અનેરું સન્માન કરવામાં આવ્યું.

[wptube id="1252022"]








