ARAVALLIMODASA

અરવલ્લી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અરવલ્લી જીલ્લામાં બે સ્થળે ‘યોગ સમર કેમ્પ’ નો શુંભારભ કરવામાં આવ્યો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અરવલ્લી જીલ્લામાં બે સ્થળે ‘યોગ સમર કેમ્પ’ નો શુંભારભ કરવામાં આવ્યો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અરવલ્લી જીલ્લામાં બે સ્થળે ‘યોગ સમર કેમ્પ’ નો શુંભારભ કરવામાં આવ્યો હતો જેમાં નવમા આંતર રાષ્ટ્રીય યોગ દિવસ 2023 ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અરવલ્લી જીલ્લામાં મેઘરજ ગામ પંચાયત બાળ ક્રીડાંગણ,મેઘરજ અને શ્રી સરસ્વતી બાલ મંદિર રત્નદીપ શાખા, મોડાસા ખાતે 10 દિવસીય સમર કેમ્પનું ઉદગાટન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં મેઘરજ ગામ અને તાલુકામાંથી 85 બાળકો તથા મોડાસામાંથી 68 બાળકોએ મળી કુલ 153 બાળકો એ ભાગ લીધો જેમાં સમર કેમ્પના સંચાલ પાયલબેન આર.વાળંદ,જીલ્લા કૉ.ઓર્ડીનેટર અરવલ્લી, દ્વારા તથા જીલ્લાના યોગ કોચ જયેન્દ્રભાઈ મકવાણા સુનીલકુમાર એ.વાળંદ,રાજેશભાઈ પટેલ, લેઉઆ શકુંતલા બહેન, કોમલ બેન ડી.પરમાર,ના દ્વારા યોગ , પ્રાણાયામ,આસનો કરાવાયા તથા બાળકો ને વિવિધ પ્રવુતિઓ સાથે રમતો રમીને બાળકો એ ખુબ મજા કરી સાથે અલ્પાહાર લઇ બાળકો આનંદ સાથે દસ દિવસ પસાર કરશે

[wptube id="1252022"]
Back to top button