MORBI:મોરબી માળિયા વિધાનસભા માં જયપાલસિંહ રાઠોડ ની નિમણુક થતાં શુભેચ્છાઓ ની વર્ષા!!!

મોરબી માળિયા વિધાનસભા માં જયપાલસિંહ રાઠોડ ની નિમણુક થતાં શુભેચ્છાઓ ની વર્ષા!!!

મોરબી: લોકસભા 2024 ચૂંટણી અંતર્ગત શાસન પક્ષ ભાજપ દ્વારા સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પાર્ટી પક્ષના સક્રિય કાર્યકરો અને હોદ્દેદારોને સ્થાન આપી યોગ્ય કામગીરીની જવાબદારી સાથે ભારતીય જનતા પાર્ટી ભાજપની વિચારધારા સાથે વળગેલા મતદારો કાર્યકરોની જવાબદારી સોંપી હોદેદારો ની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિ અને ભારતીય જનતા પાર્ટી ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા યુવા અગ્રણી જયપાલસિંહ રાઠોડ ને વિધાનસભા ના ઇન્ચાર્જ તરીકે વરણીથી સમગ્ર મોરબી જિલ્લા પંથકમાં ભારતીય જનતા પાર્ટીના મતદારો પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો દ્વારા શુભેચ્છા અભિનંદન સાથે આવકાર્ય છે જેથી સર્વે સમાજ સેવક એવા જયપાલસિંહ રાઠોડ ને ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા પંથકમાં પાર્ટીની વિચારધારા સાથે પાર્ટીની છબી પ્રજા ચિંતન પ્રજાલક્ષી વિકાસ કાર્યમાં ઉજળી રાખી નરેન્દ્ર ભાઈ મોદી ની પ્રજા લક્ષી વિકાસ કાર્યોમાં વધુમાં વધુ સફળતા પ્રાપ્ત કરી છેવાળાના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અંગે યુવા વર્ગમાં જાગૃતિ અભિયાન સાથે વિવિધ કાર્યક્રમમાં સહભાગી બને તેવી શુભેચ્છાઓ સાથે પાટીના હોદ્દેદારો આવકાર સાથે શુભેચ્છાઓ ની વર્ષા થઈ છે








