
મોરબી: બિયરના ૮ ટીન સાથે ઇસમ ઝડપાયો

મળતી માહિતી અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક નજીકથી બ્રેઝા કાર રજી.નં જીજે-૦૫-આરસી-૦૧૬૪માંથી પાસ પરમીટ કે આધાર વગર બર્ડ વાઇઝર બિયરના ૮ ટીન સાથે દીલીપભાઇ રૂગનાથભાઇ કાલાવાડીયા ઉવ.૪૮ રહે-શક્તી ટાઉનશીપ ૬૦૨, નંદનવન રવાપર ઘુનડા રોડને ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે મોરબી એ ડિવિઝન પોલીસે બ્રેઝા કાર તથા બિયરના ટીનનો જથ્થો કબ્જે લઇ આરોપી વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








