
MORBI:મોરબી જિલ્લામાં ૭ થી ૯ સુધીમાં કેટલું મતદાન થયું જાણો અહીં
મોરબી જિલ્લામાં ૭ થી ૯ સુધી મા સરેરાશ ૧૧.૨૬,% મતદાન નોંધાયું

લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન શરૂ થઇ ગયુ છે. મોરબીમાં સાતના ટકોરે મતદાનની શરૂઆત થઇ ગઇ હતી. લોકો બૂથ પર પહોંચી ગયા હતા. સવારથી જ લાઇનો લાગી હતી. જેમાં મોરબી વિધાનસભામાં ૧૦.૪૦%, ટંકારા વિધાનસભામાં ૧૧.૬૫% તથા વાંકાનેર વિધાનસભામાં ૧૧.૭૮% મળી મોરબી જિલ્લામાં સરેરાશ ૧૧.૨૬% મતદાન નોંધાયું છે. જેમાં અત્યારસુધીમાં કુલ 65161 પુરુષો તથા 28353 મહિલાઓ મળી કુલ 93514 લોકોએ મતદાન કર્યું છે.
[wptube id="1252022"]








