GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાના તરઘરી ગામે મંદિર આસપાસ સાફ સફાઈ કરી ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લાના તરઘરી ગામે મંદિર આસપાસ સાફ સફાઈ કરી ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનની ઉજવણી કરાઈ

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન હેઠળ મોરબી જિલ્લામાં શહેરી વિસ્તારો અને નાના-નાના ગામડાઓમાં વિવિધ જગ્યાઓએ સાફ-સફાઈનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે માળીયા તાલુકાના તરઘરી ગામે ધાર્મિક સ્થળોની સાફ-સફાઈ કરવામાં આવી હતી.

સ્વચ્છતા એ જ સેવા અભિયાન હેઠળ કરાયેલા આ આયોજનમાં તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશન યોજના(ગ્રામીણ)ના કર્મચારીઓ તેમજ ગામના સ્થાનિક લોકો જોડાયા હતા અને મંદિર તેમજ તેની આસપાસના વિસ્તારની સાફ-સફાઈ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button