
MORBI:મોરબી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર શખ્સ ઝડપાયો
મોરબીના સામા કાંઠે શીવ પાર્ક મામાના ઘરે મયુરસિંહ છનુભા ઝાલાના મકાનમાં રહેતા આરોપી વિશ્વરાજસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.૧૯) એ પોતાના કબ્જા ભોગવટા વાળા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-37-K-1219 જેની કિંમત રૂ. ૩૫,૦૦૦ વાળામા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૮૫૦ ના મુદ્દામાલની હેરાફેરી કરતા કુલ કિં રૂ. ૩૫,૮૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]