MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ યોજાશે

મોરબીમાં  ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ યોજાશે

મોરબીના કેશવ બેંકવેટ હોલ, કેનાલ રોડ પર કાર્યક્રમનું આયોજન કરાયું

મોરબી ખાતે આગામી ૯ અને ૧૦ ઓક્ટોબરે દરમિયાન ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ યોજાનાર છે. મોરબીમાં કેશવ બેંકવેટ હોલ, કેનાલ રોડ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ સેમિનારની સાથે પ્રદર્શન તેમજ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શન તેમજ સ્ટોલનો વધુને વધુ લાભ લે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને સમગ્ર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button