GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં રેલ્વે સ્ટે.પાછળ જુગાર રમતા બે ઝડપાયા

MORBI:મોરબીમાં રેલ્વે સ્ટે.પાછળ જુગાર રમતા બે ઝડપાયા

મળતી માહિતી અનુસાર મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ ખાડા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા રમેશભાઇ ધનજીભાઇ સોલંકી ઉવ.૫૦ રહે-મોરબી નવલખી રોડ રેલ્વે સ્ટેશન પાછળ અલીશાપીરની દરગાહ નજીક, શનીભાઇ ધીરૂભાઇ સોલંકી ઉવ.૩૨ રહે-મોરબી નવલખી રોડ રેલ્વે સ્ટેશન પાછળ અલીશાપીરની દરગાહ નજીકને રોકડા રૂ.૧૦૭૦/- સાથે ઝડપી લઇ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button