GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં જલારામ મંદિર દ્વારા 22 જાન્યુઆરીએ 5,100 પેકેટ નો પ્રસાદ વિતરણ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાશે

MORBI:મોરબીમાં જલારામ મંદિર દ્વારા 22 જાન્યુઆરીએ 5,100 પેકેટ નો પ્રસાદ વિતરણ સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાશે

મોરબી માં જલારામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સર્વે સમાજ ચિંતક સેવા કાર્ય સતત કરવામાં આવે છે અને પરિસ્થિતિને ધ્યાન રાખી ધાર્મિક કાર્યક્રમો સાથે માનવસેવા પશુ પક્ષી સેવા સહિતની વિવિધ સેવાઓ કરનાર જલારામ મંદિર ખાતે 22 જાન્યુઆરીના રોજ ભજન મહા આરતી પ્રસાદ સહિત ના કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમમાં સર્વે રામ ભક્તોને ભાવભર્યું નિમંત્રણ આયોજકો દ્વારા પાઠવવામાં આવ્યું છે આ કાર્યક્રમ સવારે 10:00 કલાકે ધૂન ભજન બાદ 11:00 કલાકે મોરબી શ્રી રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી ના વરદ હસ્તે 5100 મહાપ્રસાદ વિતરણ નું કાર્યક્રમ થશે અને 12:35 કલાકે મહા આરતી કરવામાં આવશે ત્યારબાદ બપોરે ૪ કલાકે સર્વે હિન્દુ સંગઠન મોરબી દ્વારા દરબાર ગઢથી નગર દરવાજા સુધી ભવ્ય શોભા યાત્રા તેમજ મહા આરતી માં પણ મોરબી શ્રી જલારામ મંદિર દ્વારા સર્વે ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમ માં રામ ભક્તો દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી જલારામ મંદિર ના આયોજકો સહયોગી બનશે તેમ એક અખબારી યાદીમાં શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા જણાવ્યું છે

[wptube id="1252022"]
Back to top button