MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ફાટસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા 

મોરબીના ફાટસર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૪૬,૬૦૦/- જપ્ત કર્યા

મોરબી તાલુકાના ફાટસર ગામ પ્લોટ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા નવલસીહ પ્રભાતસીહ જાડેજા ઉવ.૪૫ રહે.ફાટસર ગામ, વસંતભાઇ ઓધવજીભાઇ કાસંન્દ્રા ઉવ.૪૦ રહે.ડાયમંડનગર આમરણ, પ્રવિણભાઇ રાધવજીભાઇ લીખીયા ઉવ.૫૦ રહે.ડાયમંડનગર આમરણ, નરેન્દ્રભાઇ બાબુભાઇ ગાંભવા ઉવ.૪૦ રહે.ડાયમંડનગર આમરણ, દયાલજીભાઇ ગોવિદભાઇ ચોટલીયા ઉવ.૫૩ રહે.ફાટસર ગામને રોકડા રૂ.૪૬,૬૦૦/- સાથે ઝડપી લઇ પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button