
દુઃખદ અવસાન / બેસણું

મૂળ બગથળા હાલ મોરબી નિવાસી રજનીભાઈ જેચંદ ભાઈ મહેતા ઉંમર વર્ષ 71 તે દિનેશભાઈ મહેન્દ્રભાઈ અને શૈલેષભાઈના ભાઈ તેમજ અંકિતાબેન હિમાંશુ કુમાર પુનત ૨ (જામનગર ) અને નિકિતાબેન નિમેશકુમાર દોશી રાજકોટ ના પિતાશ્રી તેમજ સ્વ નવલ ચંદભાઈ વનમાળી દાસ વોરા ના જમાઈ તારીખ ૨૫ ના અરિહંતરણ પામેલ છે સદગતનું ઉઠામણું તારીખ 28 ને ગુરુવારે સવારે 10 વાગ્યે દરબારગઢ દેરાસર પુરુષોના ઉપાશ્રયખાતે રાખેલ છે
[wptube id="1252022"]








