MORBI:મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહિલાઓ માટે ગરબા સ્પર્ધાની ભેટ લાવ્યા

MORBI:મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહિલાઓ માટે ગરબા સ્પર્ધાની ભેટ લાવ્યા
મુસ્કાન વેલ્ફેર સોસાયટી લાવી રહ્યું છે વધુ એક ભેટ!!!
“મુસ્કાન ની રમઝટ મોરબી ને સંગ” અમે મોરબીની મહિલાઓ માટે ગરબા સ્પર્ધાની ભેટ લાવ્યા છીએ સ્પર્ધા ની તારીખ : 25 October સમય : બપોરે 3 થી 7 સ્થળ : જલારામ મંદિર અયોધ્યાપૂરી રોડ, મોરબી આ સ્પર્ધામાં ત્રણ કેટેગરી રહેશે

ઉંમર 15 થી 25 વર્ષ 25 થી 40 વર્ષ અને 40 વર્ષ થી ઉપર રજિસ્ટ્રેશન ચાર્જ: 100₹ રજિસ્ટ્રેશન ની છેલ્લી તારીખ: 22 October
તો રાહ શેની જુઓ છો, આવો અને અમારી સાથે આ રંગીન સ્પર્ધામાં જોડાઓ જેમાં ઢગલો ઇનામ ની વણઝાર તો ખરી જ જિસ્ટ્રેશન કરાવવા માટે ના નંબર:કવિતા મોદાણી 72848 42189 રંજના સારડા 97265 99930 નિશી બંસલ 94275 43656 નમ્રતા બંસલ 96624 84309 ક્રિષ્ના કાબરા 95862 69172 તમારા દ્વારા આપવામાં આવેલ રકમ સેવા કાર્યમાં વાપરવામાં આવશે, કારણ કે અમે દર મહિને મોરબીના રહેવાસીઓ માટે સેવાકીય પ્રવૃત્તિઓમાં કામ કરીએ છીએ.








