GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજુઆત ફળી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં સ્વચ્છતા સંકુલનું બાંધકામ શરૂ

MORBI:ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજુઆત ફળી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં સ્વચ્છતા સંકુલનું બાંધકામ શરૂ

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં 400 જેટલી બાળાઓ છે,શાળા PM SHREE પ્રોજેકટ માટે પસંદ થયેલ હોય શાળામાં ગર્લ્સ ટોયલેટની ખાસ જરુર હતી આ અંગે શાળાના આચાર્ય સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો ગ્રામજનોએ,વાલીઓએ દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરી સમક્ષ રૂબરૂ રજુઆત કરવામાં આવેલ હોય મોરબી જિલ્લાના જાગૃત ધારાસભ્ય દ્વારા રાજ્ય અને જિલ્લા કક્ષાએ સમગ્ર શિક્ષા અભિયાનના અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજુઆત કરતા આઠ ખાના ધરાવતું સ્વચ્છતા સકુંલ મંજુર થતા શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા બાંધકામની શરૂઆત કરવામાં આવતા,ગ્રામજનોએ, સમિતિના સભ્યોએ,શાળા પરીવારે દુર્લભજીભાઈ દેથરીયાનો આભાર પ્રકટ કરેલ છે.

[wptube id="1252022"]
Back to top button