
વાંકાનેરમાં ભર ઉનાળે વરસાદી ઝાપટા પડતા ચોમાસા જેવો માહોલ સર્જાયો

હાલ માવઠાની આગાહી વચ્ચે વાંકાનેરમાં બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા બપોરે ગરમી બાદ વાતાવરણ ઠંડક પ્રસરી તેવામાં આ કમોસીમી માવઠું થતા ખેડૂતો ચિંતામાં

[wptube id="1252022"]








