
મોરબી ઇંગ્લિશ દારૂની ચાર બોટલ સાથે શખ્સ ઝડપાયો
મોરબી: મોરબી કન્યા છાત્રાલય રોડ પરથી જાહેરમાં ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી કન્યા છાત્રાલય રોડ પરથી જાહેરમાં આરોપી જીગરભાઈ બીપીનભાઈ ખખર (ઉ.વ.૨૬) રહે. ક્રિષ્ના સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળ મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૪ કિં રૂ.૪૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી જીગરભાઈ બીપીનભાઈ ખખર રહે. મોરબીવાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી
[wptube id="1252022"]








