ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે માળીયા યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે માળીયા યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત માળીયા તાલુકા યુવા ભાજપ દ્વારા સંસ્કાર બ્લડ બેંક ખાતે બ્લડ ડોનશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતુ.માળીયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેષભાઇ દસાડીયા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.માળીયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠોડ,મોરબી જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી બાબુભાઈ હુંબલ,માળીયા તાલુકા પંચાયત સદસ્ય અશોકભાઈ બાવરવા,મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ધોડા સરા,નરેન્દ્ર મોદી વિચાર મંચ મોરબી જિલ્લા મંત્રી દ્વારકેશ ભાઈ કુંભરવાડીયા ,માળીયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ યુવરાજસિંહ જાડેજા,મોરબી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાકેશભાઈ કાવર,માળીયા તાલુકા યુવા મોરચા પ્રભારી પરીમલભાઈ ઠક્કર ,મોરબી વિધાનસભા આઇ ટી સેલ ઇન્ચાર્જ દિવ્યેશ સંઘાણી,માળીયા તાલુકા આઇ ટી સેલ ઇન્ચાર્જ વિજયભાઈ ગજીયા,માળીયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ જગદીશ અદ્રોજા,માળીયા તાલુકા બક્ષીપંચ પ્રમુખ ભરતભાઇ ખાંભરા,માળીયા તાલુકા બક્ષીપંચ મહામંત્રી ધનેશ્વર વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.










