GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા(મી) કારમાં કિંગફિશર બિયરના ટીન સાથે બે ઈસમો ઝડપાયા

માળીયા(મી): કારમાં કિંગફિશર બિયરના ટીન સાથે બે ઈસમો ઝડપાયા

માળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર ભીમાસર ચોકડી પાસેથી માળીયા(મી) પોલીસે વેન્યુ કાર જીજે-૩૬-એલ-૮૬૫૪ માંથી પાસ પરમીટ કે આધાર વગર રાખેલ કિંગફિશર બિયરના શીલપેક ત્રણ ટીન સાથે મનોજકુમાર જયંતીભાઈ સનાવડા ઉવ.૩૫ રહે.કીડી તા-હળવદ તથા કમલેશભાઈ ગોવિંદભાઈ છત્રોલા ઉવ.૪૦ રહે.જોડીયા તા-જોડીયા જી.જામનગરની અટક કરી હતી. આ સાથે પોલીસે વેન્યુ કાર તથા બિયરના ટીન સહીતનો મુદામાલ કબ્જે લઇ આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોનફાહી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








