MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana) માળીયા મીયાણાના વર્ષામેડી ગામે તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત
MALIYA (Miyana) માળીયા મીયાણાના વર્ષામેડી ગામે તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત

માળિયા તાલુકાના વર્ષામેડી ગામે રહેતા મેહુલ ભૂપતભાઈ મહાલીય (ઉ.વ.૧૦), શૈલેષ અમરશીભાઈ ચાવડા (ઉ.વ.૦૮) ગોપાલ કાનજીભાઈ ચાવડા (ઉ.વ.૧૨) એમ ત્રણ બાળકો ગામમાં આવેલ તળાવમાં ન્હાવા ગયા હતા અને કોઈ કારણોસર પાણીમાં ડૂબી જતા ત્રણેય બાળકોના મોત થયા હતા જે બનાવને પગલે ત્રણેય બાળકોના મૃતદેહ પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા માળિયા તાલુકાના નાના એવા વર્ષામેડી ગામમાં ત્રણ ત્રણ માસૂમ બાળકોના મોતને પગલે સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું તો ત્રણેય બાળકોના પરિવારજનોમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા
[wptube id="1252022"]





