MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana): માળીયાની માધવ હોટલ પાછળ જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

MALIYA (Miyana): માળીયાની માધવ હોટલ પાછળ જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
માળીયામાં આવેલ માધવ હોટલ પાછળ જુગાર રમતા હૈદરભાઈ ખીમાભાઈ માણેક, સલેમાનભાઈ આમદભાઈ જામ, રહેમાનભાઈ દાઉદભાઈ મોવર, અસરફભાઈ અલીયાસભાઈ માલાણી, નુરાલીભાઈ અલીયાસભાઈ માલાણી, અલ્તાફભાઇ અબ્દુલભાઈ માલાણી અને જુમાભાઈ કરીમભાઈ સેડાત નામના સાત શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સ પાસેથી કુલ 3.-10,430 નો મુદામાલ મળી આવ્યો હતો,જે પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.તે શખ્સો સામે માળીયા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]