MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana) માળીયા(મી)ના પીપળીયા ચાર રસ્તા નજીક દેશીદારૂની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો

MALIYA (Miyana) માળીયા(મી)ના પીપળીયા ચાર રસ્તા નજીક દેશીદારૂની હેરાફેરી કરતા એક ઈસમ ઝડપાયો
મળતી માહિતી અનુસાર માળીયા(મી)ના સરવડ ગામથી પીપળીયા ચાર રસ્તા રોડ વરદાઇ કારખાના પાસેથી બાઈક રજી.નં. જીજે-૩૬-ક્યુ-૦૫૫૭ ઉપર દેશી દારૂની વેચાણ કરવાના ઇરાદે હેરાફેરી કરતા આરોપી રમજાનભાઇ મુરાદભાઇ કટીયા ઉવ.૨૪ રહે.નવાગામ તા.માળીયા મી. જી. મોરબીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે માળીયા(મી) પોલીસે આરોપી પાસેથી ૮ લીટર દેશી દારૂ, રેનો કંપનીનો મોબાઇલ, રોકડા ૧,૪૮૦ તથા બાઈક સહીત કુલ રૂ.૨૬,૬૪૦/-ના મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ ચલાવી છે.
[wptube id="1252022"]