GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા (મિં)ના તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સરવડ ગ્રામ પંચાયતના સરપંચને પુનઃ સ્થાપિત કરવા આદેશ

માળીયા (મિં)ના તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સરવડ ગ્રામ પંચાયતના સરપંચને પુનઃ સ્થાપિત કરવા આદેશ


તરઘડી ગ્રામ પંચાયતના સરપંચ સાગર અંબારામભાઈ ફૂલતરીયા અને સરવડના સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવાને ડીડીઓએ સરપંચના હોદા પરથી દુર કરવાનો આદેશ કર્યો હતો જેને પગલે બંને સરપંચે અધિક વિકાસ કમિશ્નર ગાંધીનગર સમક્ષ અપીલ કરી હતી જેથી કેસની ચકાસણી કરીને નવેસરહતી નિર્ણય લેવા કેસ રિમાન્ડ (પરત) કરવામાં આવેલ હોય જે કેસની ચકાસણી કરીને આખરી નિર્ણય લેવાય તેને આધીન રહીને સરવડના સરપંચ નવનીતભાઈ સરડવાને તેમજ તરઘડીના સરપંચ સાગર ફૂલતરીયાને સરપંચના હોદા પર પુનઃ સ્થાપિત કરવા હુકમ કરવામાં આવ્યો છે

[wptube id="1252022"]
Back to top button