GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana)માળીયા(મી)ના કાજરડા રોડ ઉપરથી દેશી તમંચા સાથે ઇસમ ઝડપાયો

MALIYA (Miyana)માળીયા(મી)ના કાજરડા રોડ ઉપરથી દેશી તમંચા સાથે ઇસમ ઝડપાયો

મળતી માહિતી અનુસાર માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે માળીયા(મી) કાજરડા રોડ ઉપર રલી વાંઢ પાસેથી આરોપી સલીમ સુભાનભાઇ કટીયા ઉવ.૩૦ રહે.માળીયા મી. નેશનલ હાઇવે રોડ વીશાલા હોટલની પાછળ તા.માળીયા મી. જી.મોરબી પાસેથી પેન્ટના નેફામાંથી દેશી હાથ બનાવટનો તમંચો કિ.રૂ.૫,૦૦૦/-મળી આવતા આરોપીની સ્થળ ઉપરથી અટક કરી દેશી હાથ બનાવટનો તમંચો કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button