માળિયા તાલુકા યુવા ભાજપ ના પ્રમુખ હિતેશભાઈ દસાડીયા ની દીકરી જાનવી નો આજે જન્મદિવસ

માળિયા તાલુકા યુવા ભાજપ ના પ્રમુખ હિતેશભાઈ દસાડીયા ની દીકરી જાનવી નો આજે જન્મદિવસ છે
માળિયા તાલુકા યુવા ભાજપ ના લોકપ્રિય પ્રમુખ શ્રી હિતેશભાઈ દસાડીયા ની દીકરી જાનવી નો આજે જન્મદિવસ છે આજે જેઓ ૧૦ વર્ષ પૂર્ણ કરીને ૧૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો…

દીકરી વિશે શું ને કેટલું લખવું ? મારા અને મારા કુટુંબ ના પ્રેમ નું, સ્નેહ નું કેન્દ્ર એટલે મારી દીકરી…. જે સુવે તો અમારી દુનિયા પુરી થાય અને ઉઠે ત્યાર થી શરૂ થાય એવી મારી દીકરી વિશે લખવું એટલે હંમેશા મારો પ્રિય વિષય….. અને એમાંય આજે એનો જન્મદિવસ… 19/08/2013 થી 19-08-2023 દશ વર્ષ પુરા કરી ને અગીયાર માં વર્ષ માં બેસી મારી દીકરી જાનવી…. બસ એટલું જ કહીશ કે ગયા સાત ભવ માં જેણે પુણ્ય કર્યા હોય એને આ ભવ માં “દીકરી” મળે છે…
જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ મારી લાડકી જાનવી…. જીવન માં હમેશા ખુશ રહે, તંદુરસ્ત રહે અને હસતી રહે એજ વાત્સલ્યમ્ સમાચાર ટીમ તરફથી આશીર્વાદ બેટા…








