ટંકારાની ખજૂરા હોટેલમાં મહાત્મા જ્યોતિબા ફૂલેના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

ટંકારાની ખજૂરા હોટેલમાં મહાત્મા જ્યોતિબા ફૂલેના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી
તારીખ 11 એપ્રિલે મહાત્મા જ્યોતિબા ફુલેના જન્મદિન નિમિતે ટંકારાની ખજૂરા હોટેલમાં જ્યોતિબા ફૂલેના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આ તકે સમાજના લોકો દ્વારા કેક કાપવામાં આવી હતી.
આ તકે સામાજિક કાર્યકર્તા નાગજીભાઈ ચૌહાણ, તાલુકા સદસ્ય જ્યંતીભાઈ સારેસા, Tr. જસવંતભાઈ ચાવડા, એડ. મનસુખભાઈ ચૌહાણ, એડ. રવિભાઈ ચાવડા, Er. કલ્પેશભાઈ પરમાર, Er. મહેશભાઈ સારેસા, Er. કૌશિકભાઈ પરિયા, Er. હરપાલભાઈ સોલંકી, બેન્ક મેનેજર રવિભાઈ બોસિયા, ઓટાળા ગામના સરપંચ સુરેશભાઈ પરમાર, મામલતદાર કચેરીના કર્મચારી લાલિતભાઈ સારેસા, સામાજિક કાર્યકર્તા મુકેશભાઈ પરમાર, સામાજિક આગેવાન રમેશભાઈ સારેસા, સામાજિક આગેવાન વિનોદભાઈ ચાવડા તેમજ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા,અને બાબા સાહેબના ટી શર્ટ અને ખેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.