MORBIMORBI CITY / TALUKOTANKARA
લ્યો કરો વાત પશુ પંખીને પીવાના પાણીના અવેળા વાહન ચાલકો માટે સર્વિસ સ્ટેશન બન્યા!!!

લ્યો કરો વાત પશુ પંખીને પીવાના પાણીના અવેળા વાહન ચાલકો માટે સર્વિસ સ્ટેશન બન્યા!!!

મોરબી નજીક વીરપર ગામ ખાતે ગામ પંચાયત અને સર્વે ગામજનોના સહકારથી પશુ પંખીને પીવા માટે પાણી ની વ્યવસ્થા માટે અવેડા બનાવવામાં આવ્યો હોય જે અવેડામાં ખાનગી વાહન ચાલકો બે રોકટો અવેળા નું પાણી ગંદુ કરતા હોય તેમ પોતાના વાહનો ધોય રહ્યા છે જેથી ગ્રામ પંચાયતના સભ્યો સરપંચો જાણે અજાણ રહ્યા હોય તેમ તસવીર તંત્ર નિષ્ક્રિયતાની નિશાની આપી રહી છે

[wptube id="1252022"]








