ટંકારામાં વ્યાજખોર ના ચક્કરમાંથી પ્રજાને બહાર કાઢવા પ્રજાના રક્ષકે લોક દરબાર યોજાયો

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
ટંકારામાં વ્યાજખોર ના ચક્કરમાંથી પ્રજાને બહાર કાઢવા પ્રજાના રક્ષકે લોક દરબાર યોજાયો
“રાજ્ય સરકારની વિવિધ યોજના અંતર્ગત લોન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું સાથે સાથે લોન ની પ્રક્રિયા અંતર્ગત બેંકોના કર્મચારીઓ હાજર રહ્યા હતા”
રાજ્ય સરકાર ના ગૃહ મંત્રાલય દ્વારા સમગ્ર રાજ્યમાંથી વ્યાજખોરો ના ત્રાસથી લોકો મુક્ત થાય એવા હેતુસર વ્યાજખોરો સામે તંત્રના મધ્યમથી ગેરકાયદેસર વ્યાજે રૂપિયા ધિરાણ કરનાર સામે કાયદાનું શાસ્ત્ર ઉગાવી વ્યાજખોરો સામે વિવિધ શહેર જિલ્લામાંથી વ્યાજખોરો સામે ગુના નોંધાયા હતા જેના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા વ્યાજના ચક્કર માં ફસાયેલા લોકો ભયભીત ચિંતકમુક્ત બને તેવા હેતુસર વિવિધ શાખાની બેંકો દ્વારા લોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે તારીખ 6 2 2023 ના રોજ મોરબી જિલ્લાના ટંકારા પોલીસ મથકે લોન માટે લોક દરબાર યોજાયો હતો જેમાં વિવિધ ટંકારા અને ટંકારા પણ જગના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પોલીસ તંત્ર ઉઠાવી હતી તે કાર્યક્રમની તસ્વીર દ્રશ્યમાન થાય છે