Morbi:મોરબીની નિધિ પાર્ક સોસાયટીમાં છાસવારે ઉભરાતી ભૂગર્ભ ગટર થી સ્થાનિક રહીશો પરેશાન

Morbi:મોરબીની નિધિ પાર્ક સોસાયટીમાં છાસવારે ઉભરાતી ભૂગર્ભ ગટર થી સ્થાનિક રહીશો પરેશાન
વિકાસની વાતો કરનાર નેતાઓ પાલિકા કક્ષામાં સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા છે અને મહાનગરપાલિકા નો દરજ્જો આપી દીધો વાહ વિકાસ…
ભાજપ શાસનકાળમાં વિકાસની માત્ર પુકારો થઈ રહી છે વાસ્તવિકતામાં સમસ્યાની હાર માળા નો ભોગ મતદાર પ્રજા બની રહી છે મોરબી શહેરના વિસ્તારોમાં અવારનવાર ઉભરાતી ભૂગર્ભ ગટર ઠેર ઠેર ગંદકી કચરાના ગંજ થી મતદાર પ્રજા પરેશાન છે ત્યારે પાલિકા દ્વારા પાયાની પ્રાથમિક સુવિધામાં સતત નિષ્ફળ રહેલી નગરપાલિકા ને તાજેતરમાં મહાનગરપાલિકા નો દરજ્જો આપી દીધો છે છતાં નિધિ પાર્ક વિસ્તાર સહિત મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગંદકી કચરાના ગંજ સાથે ઉભરાતી ગંદા પાણી ની ભૂગર્ભ ગટરો થી મોટાભાગના વિસ્તારોમાં મતદાર પ્રજા પરેશાન છે છતાં શાસન પક્ષના નેતાઓ વિકાસની વાતો સાથે સસ્તી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવામાં વ્યસ્ત રહ્યા છે ઝુલતાપુલ દુર્ઘટનામાં સુપર સીડ થયેલી નગરપાલિકા હાલ સરકારી બાબુઓ વહીવટદાર તરીકે ચલાવતા હોય છતાં પણ સમસ્યાઓની હારમાળા નો અંત આવતો નથી વારે વિકાસ