
તા.૦૫.૦૯.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
સર્વપપલી ડો રાધાકૃષ્ણ સેવા રત્ન એવોર્ડ.૨૦૨૩ થી સન્માનિત દાહોદ ના સેવાભાવી આગેવાન નરેશ ચાવડા. દાહોદ. છેલ્લા ૨૭ વષૅ થી સામાજિક.શૈક્ષણિક સહકારી અને માનવસેવા ના ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને નોધપાત્ર સેવાકાર્ય કરતા અને રકતદાન ક્ષેત્રે ૫૪ વાર સ્વૈચ્છિક રકતદાન કરી શ્રેષ્ઠ રકતદાતા તથા રાષ્ટ્રીય. આતંરાષ્ટીય રાજ્ય જીલ્લા કક્ષાના ૧૨૬ જેટલા પ્રતિષ્ઠિત અને ગૌરવશાળી એવોર્ડ્સ તથા સન્માનો થી સન્માનીત રોટરી સેવા સંસ્થાન દાહોદ ના પ્રમુખ નરેશભાઈ ચાવડા ને સમગ્ર ભારતમાં સામાજિક અને વિવિધ રચનાત્મક કાયૅ કરતી સ્વૈચ્છિક સંસ્થા ગ્રીન ઈન્ડિયા પરિવાર ફાઉન્ડેશન દ્વારા ડો સવૅપલલી રાધાક્રીશન સેવા રત્ન એવોર્ડ ૨૦૨૩ થી સન્માન કરવામાં આવ્યું છે
[wptube id="1252022"]