
ધોરણ-10ની પરીક્ષા આપે એ પહેલાં ખોડો સગીરાને ભગાડી ગયો
રિપોર્ટર વિશાલ જયસ્વાલ હળવદ

હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતી સગીરાને લગ્નની લાલચે લલચાવી ફોસલાવી સુંદરગઢ ગામે રહેતો ખોડો કાનજી ખાલડીયા નામનો પરણિત યુવાન અપહરણ કરી લઇ ગયો, હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. હાલ જોકે, ધોરણ-10ની પરીક્ષા ચાલુ હોય ત્યારે સગીરાની શિક્ષણ સહિત ની જીંદગી બગડી લઈ ગયો જ્યારે આ બનાવને લઈને હળવદ પંથકમાં સનસનાટી મચી જવા પામી છે.

[wptube id="1252022"]








