GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત કરાઓકે સંગીત સંધ્યા યોજાશે

MORBI:મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત કરાઓકે સંગીત સંધ્યા યોજાશે

કરાઓકે સિંગીંગ એ નવી ટેકનીક અને ટેકનોલોજીનું નવા જમાનાનું ગાયન સ્વરુપ છે જેના દ્વારા બ્રહ્મ કલાકારોને મંચ મળે અને બ્રહ્મ બંધુ ભગીનીઓને મનોરંજન મળે એ હેતુથી શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી આયોજિત કરી રહ્યું છે કરાઓકે સંગીત સંધ્યા કાર્યક્રમ આગામી મે/જુનમાં યોજાશે

કાર્યક્રમમાં કોઈપણ ઉંમરના ભાઈ બહેનો ભાગ લઈ શકશે કાર્યક્રમમાં ભાગ લેવા માટે કલાકારે પોતાનું નામ, સરનામું, ઉંમર, સંપર્ક નંબર સહિતની વિગતો સાથે કોઈપણ એક ગીતનું વિડિયો રેકોર્ડિંગ સંસ્થાના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીને 8780287220 પર તારીખ 30/04/2024 સુધીમાં પહોંચાડવાનું રહેશે
આયોજકો એન્ટ્રીની સંખ્યા તથા સમયમર્યાદાને ધ્યાને લઈ જે નિર્ણય કરશે તે આખરી રહેશે
સંગીતસંધ્યાનું સ્થાન, તારીખ, સમય વગેરે વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button