
વાંકાનેર ના જ્યોત્સના બેન જીતુભાઈ સોમાણી દુઃખ અવસાન

વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના ધર્મ પત્ની જે જ્યોત્સના બેન સોમાણી (માજી ધારસભ્ય) નું ટૂંકી બીમારી બાદ અવસાન થયેલ છે જ્યારે સમગ્ર વાંકાનેર પંથક માં તથા રઘુવંશી સમાજ માં ઘેરાશોક ની લાગણી.
[wptube id="1252022"]








