
અંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવતનું અવસાન, સોમવારે બેસણું
અંબાલા નિવાસી મણીરામ મોહનદાસ કુબાવત (ઉ.વ.૭૩) તે પરેશભાઈ કુબાવત અને દિનેશભાઈ કુબાવતના પિતા તેમજ રઘુરામભાઈ કુબાવતના ભાઈનું તારીખ ૩૦-૦૩-૨૦૨૪ ના રોજ દુખદ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૦૧-૦૪-૨૦૨૪ ને સોમવારે નિવાસસ્થાને ગામ અંબાલા તા. જોડિયા મુકામે રાખેલ છે લી.પરેશભાઈ કુબાવત-૯૯૭૮૫ ૬૪૨૨૨
દિનેશભાઈ કુબાવત ,રઘુરામભાઈ કુબાવત-૯૮૭૯૨ ૩૩૦૯૦
[wptube id="1252022"]