GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના લાલપર ગામે નવદીપ વિદ્યાલય નો વિદ્યાર્થી જવાહર નવોદય ની પ્રવેશ પરીક્ષા પાસ કરી

MORBI:મોરબીના લાલપર ગામે નવદીપ વિદ્યાલય નો વિદ્યાર્થી જવાહર નવોદય ની પ્રવેશ પરીક્ષા પાસ કરી

મોરબી તાલુકાના લાલપર ગામે આવેલ નવદીપ વિદ્યાલયમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતાં પરમાર પ્રણવ રાજેશભાઈએ ધોરણ ૬ માં પ્રવેશ માટે લેવાતી જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરેલ છે. જે બદલ શાળા પરીવાર ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે અને પરમાર પ્રણવ રાજેશભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.
[wptube id="1252022"]