GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વીસી ફાટક નજીકથી બાઈક ચોરી કરનાર ઈસમ ઝડપાયો

MORBI:મોરબી વીસી ફાટક નજીકથી બાઈક ચોરી કરનાર ઈસમ ઝડપાયો

મોરબી સીટી બી ડીવીઝન પો.સ્ટે. નો અનડીટેક્ટ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરાવ મુદ્દામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે શોધી કાઢેલ છે.

મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલએ વીસીફાટક પાસેથી આરોપી મિલનભાઇ અતુલભાઇ દવે (રહે- દલવાડી સર્કલ પાસે, આવાસમા, ર૦૧, ૧૬બી, ભુપતભાઇ પંડયાના મકાનમાં ભાડેથી મોરબીવાળા)ને ચોરીના મો.સા. સાથે પકડી પાડી ચોરીમા ગયેલ મો.સા. રજી.નં. GJ-1O-CB-4885 નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં હાજર પોલીસ સ્ટાફે સર્ચ કરતા જે મો.સા. મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનના ગુનાના કામે ચોરીમા ગયેલ હોવાનુ જણાઇ આવતા જેથી મો.સા. ના ચાલક પાસે મો.સા. ના કાગળો માંગતા નહી જોવાનુ જણાવતા કાયદેશરની કાર્યવાહી કરી આરોપીની સઘન પુછપરછ કરતા મોરબીમા આવેલ નવલખી ફાટક ચાર રસ્તા પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ જેથી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button